Tuesday 11 June 2024

8th pay commission : આગામી પગાર પંચ ની તૈયારી



નવી સરકાર ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. સાતમા પગાર પંચ, જે 2016 માં લાગુ કરવામાં આવ્યું હતું તેને કર્મચારીઓના પગારમાં લગભગ 14% નો વધારો કર્યો હતો આઠમા પંચ માં vidmate ફેક્ટર માં વધારો થવાની ધારણા છે જેનાથી પગારમાં નોંધપાત્ર વધારો થશે અંદાજ છે કે ન્યૂનતમ પગાર રૂપિયા 18,000 થી વધીને 26000 થઈ શકે છે.

8th pay commission : કેન્દ્રમાં ફરી મોદી સરકાર બનવા જઈ રહી છે નવી સરકાર પાસે નવાઈ આશાઓ હશે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકારનો મૂળ બદલાશે અને કર્મચારી પર મહેરબાન થશે સૂત્ર પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે નવી સરકાર હવે આઠમા પગાર પંચને લઈને ચર્ચા શરૂ કરી શકે છે પરંતુ તેની કોઈ ટાઈમ લાઈન નથી પરંતુ જલ્દી તેના પર ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે આશા છે કે આગામી વર્ષ સુધી મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી જાહેરાત કરી શકે છે.


8th pay commission : આગામી પગાર પંચ ની તૈયારી

કેન્દ્રીય કર્મચારીઓના મિનિમમ પગારમાં વધારો થઈ શકે છે આગામી વર્ષ આ ભેટ કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને આપી શકે છે અત્યાર સુધી ચર્ચા હતી કે આઠમું પગાર પંચ આવશે નહીં પરંતુ હવે આશા છે કે આગમી પગાર પંચની તૈયારી શરૂ થશે પરંતુ સરકારે હજી સુધી તેને કોઈ પણ સહમતિ વ્યક્ત કરી નથી કે તે આગમી પગાર પંચ લાવશે સરકાર સૂત્ર જણાવે છે કે નવી સરકારમાં નવી રીતે તેના પર ચર્ચા શરૂ થશે ચોમાસા સત્રમાં પણ તેના પર ચર્ચા સંભવ છે કર્મચારી ની સતત માંગ આવ્યા બાદ આગમી પગાર પંચ પર ચર્ચા સંભવ છે.

8th pay commission : પગારમાં થશે મોટો વધારો

સૂત્રો પ્રમાણે આઠમું પગાર પંચ આવે તો કર્મચારીઓના પગારમાં મોટો વધારો જોવા મળી શકે છે સૂત્ર તે પણ જણાવે છે કે અત્યારના નવા પગાર પંચમાં શું આવશે અને શું નહીં આવે તે કહેવું મુશ્કેલ છે સવાલ તે પણ છે કે તેને લઈને શું કોઈ પ્લાનિંગ કમિશન બનાવે છે કે પછી આ જવાબદારી નાણામંત્રાલય નિભાવશે આશા છે કે આગમી બે મહિનામાં કમિટીની રચના કરી શકાય છે ત્યારબાદ કર્મચારીઓના પગારમાં ઇન્ક્રીમેન્ટની ફોર્મ્યુલા ને લઈને કંઈક નક્કી થઈ શકે છે.

સૂત્ર પ્રમાણે આઠમાં પગાર પંચની રચના 2025 માં થવી જોઈએ તો તેની એક વર્ષની અંદર લાગુ કરી શકાય એક સ્પષ્ટ પ્રમાણે આમ થવા પર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાની આશા છે સાતમા પગાર પંચ ના મુકાબ લે આઠમાં પગાર પંચમાં ઘણા ફેરફાર સંભવ છે ફિટમેન્ટ ફેક્ટરને લઈને પણ કેટલાક ફેરફાર થઈ શકે છે નોંધણીય છે કે અત્યાર સુધી સરકાર દસ વર્ષમાં એક વખત પગાર પંચ રચના કરતી હતી.

8th pay commission : કેટલો થશે પગારમાં વધારો?

7th pay commission : ના મુકાબ લે આઠમાં પગાર પંચ માં બધું બરાબર રહ્યું તો કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાની સંભાવના છે કર્મચારીઓનું વિડમેટ ફેક્ટર વધી 3.68 ઘણું પહોંચી જશે સાથે ફોર્મ્યુલા ગમે તે હોય કર્મચારીઓના બેઝિક પગાર માં 44.44 ટકાનો વધારો થઈ શકે છે.

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

close