નમસ્કાર મિત્રો,
મારો બ્લોગ mehul4patel.com એક એજ્યુકેશન બ્લોગ છે.તેમા ધોરણ 1 થી 8 ની તમામ વિષયની ગેમ તેમજ સરકાર દ્વારા લેવામા આવતી તમામ બાહ્ય પરીક્ષાઓ જેવી કે નવોદય, જ્ઞાન સાધના પરીક્ષા, CET,નમો લક્ષ્મી યોજના, વિજ્ઞાન સાધના યોજના તેમજ વિવિધ ગુજરાત સરકારની યોજના ની માહીતી મુકવામાં આવશે. જો તમને બ્લોગની માહીતી ગમતી હોય તો અવશ્ય મુલાકાત કરતા રહેજો.
Social Plugin