Sunday, 2 June 2024

Banas dairy Recruitment 2024 @www.banasdairy.coop

Banas Dairy has announced the recruitment of various posts, how to apply, educational qualification, salary scale, election process, experience, all the things are given in this article, which you have to read carefully and apply for this recruitment.



Institute Name

BANASKANTHA DISTRICT CO-OPERATIVE MILK PRODUCERS' UNION LTD. BANANAS DAIRY, P.B. No. 20, PALANPUR: 385 001(Gujarat) Dairy

Phone (02742) 253881 to 253885, Fax 252723, website: www.banasdairy.coop


Banaskantha District Cooperative Milk Producers' Union Ltd., Palanpur known as Banas Dairy, an AMUL group of cooperatives with annual turnover of 18,000 plus Crores desires to recruit best in class talent for its ambitious expansion and growth plans preferably out of state.

Post Name

Trainee Veterinary Officer/Jr. Officer/ Officer/ Sr.Officer/ Jr.Executive/ Asst.Executive/ Sr. Executive

Required Qualification & Experience

B.V.Sc & AH / M.V.Sc & AH with 0/1/5/10/15 or more than 15 years of experience preferably from an organization / Govt.

Job Code

BTVOJOOSJEESE-2024


How to apply banas dairy recruitment 2024

Interested candidates fulfilling the above mentioned requirements can send their Bio-data / Resume on recruitment@ banasdairy.coop which should include details of all your current & previous employment, experience and year wise educational qualifications & marks. To view detailed job description please visit https://banasdairy.coop/career/. LAST DATE OF APPLICATION: Please apply for the above positions on or before 15/06/2024

Banas Dairy Recruitment 2024, બનાસ ડેરી ભરતી: ઉત્તર ગુજરાતમાં રહેતા અને સારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. બનાસકાંઠાની સૌથી મોટી દૂધ ઉત્પાદક મંડળી એટલે બનાસકાંઠા જિલ્લા કો ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યૂસર યુનિયન લિમિટેડ, બનાસ ડેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. બનાસ ડેરીએ આ પોસ્ટની ભરતી માટે સત્તાવાર જાહેરાત આપી છે. જાહેરાત પ્રમાણે વિવિધો પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.


બનાસ ડેરી ભરતી અંતર્ગત પોસ્ટ, શૈક્ષણિક લાકયાત, પગાર ધોરણ, અરજી કરવાની પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, વય મર્યાદા, નોકરીનું સ્થળ સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.


બનાસ ડેરી ભરતીની મહત્વની માહિતી

સંસ્થા બનાસ ડેરી

પોસ્ટ જુનિયર ઓફિસરથી લઈને સિનિયર એક્ઝિક્યુટીવ ઓફિસર સુધી

કુલ જગ્યા જાહેરાતમાં ઉલ્લેખ કરાયો નથ

નોટિફિકેશન બહાર પાડવાની તારીખ 29/5/2024

અરજી કરવાની છેલ્લી તારીખ 15/6/2024

ક્યાં અરજી કરવી recruitment@banasdairy.coop

સંસ્થાની વેબસાઈટ https://www.banasdairy.coop/

જોબ કોડ BTVOJOOSOJEESE-2024

બનાસ ડેરી ભરતી માટે પોસ્ટની વિગત

બનાસ ડેરી દ્વારા જાહેર કરેલી પોસ્ટની વાત કરીએ તો આ ભરતી અંતર્ગત ટ્રેઈની વેટેનિરી ઓફિસર/ જુનિયર ઓફિસર / સિનિયર ઓફિસર /જુનિયર એક્ઝિક્યુટીવ / આસિસ્ટન્ટ એક્ઝિક્યુટીવ / સિનિયર એક્ઝિક્યુટીવ પોસ્ટ માટે ભરતી થશે.


બનાસ ડેરી ભરતી માટે લાયકાત

જાહેરાતમાં જણાવેલી માહિતી પ્રમાણે લાયકાતની વાત કરીએ તો ઉમેદવારો B.V. Sc & AH/ M.V.Sc કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર સંલગ્ન સંસ્થા કે સરકારી સંસ્થાનો 1થી 15 વર્ષ કે તેથી વધુનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.


બનાસ ડેરી માટે ક્યાં અરજી કરવી?

બનાસ ડેરી દ્વારા જાહેર કરેલી ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા અને અરજી સંસ્થાના ઈમેઈલ એડ્રેસ recruitment@banasdairy.coop નક્કી કરાયેલી છેલ્લી તારીખ પહેલા મોકલી આપવાનો રહેશે.

NOTE: Any candidates applying from sister union of Amul are required to produce NOC while joining if selected.

Important link 

Official website :- CLICK HERE

Banas dairy recruitment 2024 -advertisement

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

close