ધોરણ-8 વિજ્ઞાન પાઠ-7 કિશોરાવસ્થા તરફ | std 8 Science Ch 7 કિશોરાવસ્થા તરફ
(1) નીચે આપેલ વિધાનો પૈકી ગૌણ જાતીય લક્ષણો વિશે વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો.
(3) દેડકાના કાયાંતરણની આકૃતિમાં નામનિર્દેશન કરો. (SC809- પ્રક્રિયા અને સજીવોની નામનિર્દેશનવાળી આકૃત્તિ/ફ્લોચાર્ટ દોરે.)ની Game રમવા માટે
(4) નીચે આપેલ અંતઃસ્ત્રાવીગ્રંથિ અને તેમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવના જોડકાં જોડો. (SC801- પદાર્થો અને સજીવોને તેમના ગુણધર્મો રચના અને કાર્યના આધારે જુદા પાડે.) ની Game રમવા માટે
(5) તરુણોમાં અને તરુણીઓમાં થતા શારીરિક ફેરફાર આધારિત વર્ગીકરણ કરો.
(6) આહારના ખાદ્ય પોષક પદાર્થો અને તે શું પ્રદાન કરે તેની સાચી જોડ બનાવો.
(7) સાચો વિકલ્પ પસંદ કરો. (SC811- શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.) ની Game રમવા માટે