ધોરણ-8 ગણિત પ્રકરણ - 8 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ | Std 8 Maths Ch 8 Quiz
વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં ત્રણ પ્રકારની ગેમ આપવામાં આવેલી છે. જેમાં સજાતીય અને વિજાતીય પદો બીજી ગેમ બૈજિક પદાવલીના સરવાળા અને બાદબાકી અને ત્રીજી ગેમ સાચો વિકલ્પ પસંદ કરો. આ ગેમ રમવા માટે નીચે CLICK HERE લખેલું છે તેના પર ક્લિક કરો. હું આશા રાખું છું કે તમે ત્રણેયસજાતીય અને વિજાતીય પદો ગેમ રમી તમારો સ્કોર નક્કી કરશો.
1)સજાતીય અને વિજાતીય પદો
2)બૈજિક પદાવલીના સરવાળા બાદબાકી