ધોરણ-8 ગણિત પ્રકરણ - ૩ ચતુષ્કોણની સમજ  | Std 8 Maths Ch ૩  Quiz

ધોરણ-8 ગણિત પ્રકરણ - ૩ ચતુષ્કોણની સમજ  | Std 8 Maths Ch ૩  Quiz

આ પ્રકરણમાં ચતુષ્કોણ ના પ્રકાર જેમ કે લંબચોરસ ,ચોરસ, સમાંતરબાજુ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ વગેરેની લગતી ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે આ ગેમ રમવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.