ધોરણ-8 વિજ્ઞાન પ્રકરણ-8 વનસ્પતિમાં પ્રજનન
(1) ખાલી જગ્યા પૂરો.
(2) જોડકાં જોડો.
(3) માંસલ ફળો અને શુષ્ક ફળોમાં વર્ગીકરણ કરો.
(4) એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પમાં વર્ગીકરણ કરો.
(5) પુંકેસર અને સ્ત્રીકેસરની આકૃતિમાં નામનિર્દેશન કરો.
(6) નીચે આપેલા સજીવોને તેમની અલિંગી પ્રજનનની રીતોમાં વર્ગીકરણ કરો.
(7) નીચે આપેલા સજીવોને કલિકા વડે વાનસ્પતિક પ્રજનનની રીતોમાં વર્ગીકરણ કરો.
(8) બીજવિકિરણની રીતે વનસ્પતિને વર્ગીકૃત કરો.