ધોરણ-7 વિજ્ઞાન પ્રકરણ-7 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન




(1) મનુષ્યના ઉત્સર્જનતંત્રની આકૃત્તિમાં નામનિર્દેશન કરો. 



(2) મનુષ્યના હદયની આકૃત્તિમાં નામનિર્દેશન કરો. 



(3) મનુષ્યના પરિવહનતંત્રની યોજનાકીય આકૃત્તિમાં નામનિર્દેશન કરો.