Tuesday 22 October 2024

ધોરણ-૬ વિજ્ઞાન પ્રકરણ-૭ ગતિ અને અંતરનું માપન

 

ધોરણ-૬ વિજ્ઞાન પ્રકરણ-૭ ગતિ અને અંતરનું માપન

ધોરણ-૬ વિજ્ઞાન પ્રકરણ-૭ ગતિ અને અંતરનું માપન

(1) નીચે આપેલ ચિત્રમાં જોવા મળતી ગતિનો પ્રકાર ઓળખી બતાવો. (SC603- અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રકિયાનું વર્ગીકરણ કરે.) ની Game રમવા માટે

(2) નીચે આપેલ લંબાઈના એકમોને તેમની વધતી લંબાઈના આધારે ગોઠવો. (SC607- ભૌતિક રાશિઓને માપે અને તેને SI એકમમાં રજૂ કરે.) ની Game રમવા માટે

(3) નીચે આપેલ લંબાઈના એકમોના જોડકાં જોડો. (SC607- ભૌતિક રાશિઓને માપે અને તેને SI એકમમાં રજૂ કરે.) ની Game રમવા માટે

(4) સ્થિર વસ્તુઓ અને ગતિશીલ વસ્તુઓ ઓળખી બતાવો. (SC603- અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રકિયાનું વર્ગીકરણ કરે.) ની Game રમવા માટે

(5) નીચે આપેલ પદાર્થમાં જોવા મળતી ગતિનો પ્રકાર ઓળખી બતાવો. (SC603- અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રકિયાનું વર્ગીકરણ કરે.) ની Game રમવા માટે

(6) ધીમી ગતિ અને ઝડપી ગતિના ઉદાહરણો જુદા પાડી બતાવો. (SC603- અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રકિયાનું વર્ગીકરણ કરે.) ની Game રમવા માટે

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

close