Thursday 30 November 2023

Udhyog sahsik policy gujarat sarkar /કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉદ્યોગો શરૂ કરવા માટે સરકાર આટલા રૂપિયાની સહાય કરશે

Udhyog sahsik policy gujarat sarkar /કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉદ્યોગો શરૂ કરવા માટે સરકાર આટલા રૂપિયાની સહાય કરશે
કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉદ્યોગો શરૂ કરવા માટે સરકાર આટલા રૂપિયાની સહાય કરશે


ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિક પોલીસી સંદર્ભે એલ સાથે એમઓયુ કરવામાં આવ્યા જે અંતર્ગત પ્રારંભિક તબક્કે 500 જેટલા નોડલ ઓફિસર નિયુક્ત કરીને 2000 જેટલા વિદ્યાર્થીઓને લાભ અપાશે.


રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસીની અસરકારક અમલવારી માટે પીડીઆઈએલ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા સાથે અમૂલ કરવામાં આવ્યા હતા. રાજ્યની સરકારી બિનસરકારી અનુવાદ 8 સાયન્સ કોલેજ બી.એડ કોલેજ તથા ગ્રામ્ય વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે સાથે ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા તેઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે રાજ્ય સરકારી વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસી અમલ મુકવામાં આવેલ છે આ પોલીસી ની અસરકારક અમલવારી માટે આજે આ અમૂલ કરવામાં આવ્યા છે.


આ પોલીસી અંતર્ગત પ્રારંભિક તબક્કે 500 જેટલા મોડેલ ઓફિસરની નિયુક્તિ કરીને કોલેજમાં અભ્યાસ કરતા 2000થી વધુ વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા નીતિ પ્રોગ્રામ હેઠળ આવડી લઈ પસંદગી પામેલા વિદ્યાર્થીઓ તેઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે ₹40,000 જેટલી આર્થિક સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના ફળ સ્વરૂપે વિદ્યાર્થીઓમાં રહેલા નમૂનને જ વિચારો સ્ક્રીનને પ્લેટફોર્મર છે અને સમાજમાં નવા વિચારો માટે તૈયાર થશે આ એમઓયુ પ્રસંગ ે ઉચ્ચતર ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર ઉચ્ચ શિક્ષણ નિયામકક્ષી પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

close