Sunday 3 December 2023

CPR Talim Gujarat Sarkar / ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યની પ્રાથમિક શાળાના બે લાખથી વધુ શિક્ષકોને અપાશે સીપીઆર તાલીમ




 

CPR Talim Gujarat Sarkar / ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યની પ્રાથમિક શાળાના બે લાખથી વધુ શિક્ષકોને અપાશે સીપીઆર તાલીમ
CPR Talim Gujarat Sarkar / ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યની પ્રાથમિક શાળાના બે લાખથી વધુ શિક્ષકોને અપાશે સીપીઆર તાલીમ 


સરકારનું મહત્વનું નિર્ણય રાજ્યની પ્રાથમિક શાળાના બે લાખથી વધુ શિક્ષકોને અપાશે સીપીઆર તાલીમ બાળકોની સલામતી માટે સરકાર દ્વારા મહત્વનું નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યની પ્રાથમિક શાળાના બે લાખથી વધુ શિક્ષકોને સીપીઆર તાલીમ અપાશે 3 ડિસેમ્બર અને 27મી ડિસેમ્બર 2023 ના રોજ રવિવારના દિવસે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.


CPR Talim Gujarat Sarkar 



રાજ્યમાં 37 મેડિકલ કોલેજો તથા અન્ય 14 સ્થળો પર 2500 થી વધુ ડોક્ટરો અને તબીબી વેબસાઈટ કો સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટીકલ તાલીમ આપશે રાજ્ય સરકાર ભાજપના ડોક્ટર સેલ તથા ઇન્ડિયન સોસાયટી ઓફ એનએસ લોજીસ્ટ ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે એક ખાસ તાલીમ યોજાશે વિદ્યાસહમીકસા કેન્દ્ર ખાતે આજે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં તબીબી એસોસિએશન અને વિવિધ સંઘો વચ્ચે બેઠક યોજાઇ હતી આ દરમિયાન શિક્ષણ મંત્રી કુબેર ડીંડોલી સાહેબે જણાવ્યું હતું કે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શ્વાસની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓના બે લાખથી વધુ શિક્ષકોને કાર્યો પલ્મનરી સીટેશન સીપીઆર તાલીમ આપવામાં આવશે આ એક દિવસ એ તાલીમ બે તબક્કામાં યોજાશે તાલીમ તારીખ ત્રીજી ડિસેમ્બર અને 17મી ડિસેમ્બર 2013 ના રોજ રવિવારના દિવસે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.



ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યની પ્રાથમિક શાળાના બે લાખથી વધુ શિક્ષકોને અપાશે સીપીઆર તાલીમ 



શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોલ સાહેબ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતેથી સી.પી.આર તાલીમનો શુભારંભ કરાવશે વિદ્યાર્થી સમીક્ષા કેન્દ્ર ખાતે આજે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતા તબીબી એસોસિએશન અને વિવિધ શિક્ષણ અંગો વચ્ચે બેઠક યોજાઇ હતી જેમાં વિડિયો કોંગ્રેસના માધ્યમથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ જોડાયા હતા. મંત્રી કુબેરભાઈ ડીંડોલી આ કાર્યક્રમની વિગતો આપતા કહ્યું કે cpr વિષે રાજ્યના નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી થાય એ એસઆઇટી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ એક મુહિમ હાથ ધરવાનું આયોજન કરાયું છે.


CPR તાલીમ સર્ટીફીકેટ માટે અહી ક્લીક કરો.



અગાઉ રાજ્યની પોલીસની આ તાલીમ આપવામાં આવી હતી. હવે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઈ શિક્ષકોને આ તાલીમ આપવામાં આયોજન કરાયું છે ત્યારબાદ માધ્યમિક શાળાના શિક્ષકો અને કોલેજના પ્રાધ્યાપકની પણ તબક્કાવાર તાલીમ આપવાનું આયોજન છે તેમણે ઉમેર્યું કે કોરોના કાર્ડ પછી હાર્ટ એટેક થી નાની વય મૃત્યુ થવાનો દર વધ્યો છે ત્યારે મહામૂલી જિંદગી બચાવવામાં રાજ્યના શિક્ષકો પણ મદદરૂપ બને તે આશાએ થી આ તાલીમ આપવાનું નક્કી કરાયું છે સામાન્ય રીતે હૃદયનો હુમલો આવવાથી 108 ને ત્વરિત બોલાવતા પાંચથી દસ મિનિટનો સમય જતો હોય છે પાંચથી દસ મિનિટ દરમિયાન મગજ સુધી લોહીના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતું હોય છે આવું ન થવા માટે સીપીઆર ટ્રેનિંગ અત્યંત મહત્વની છે.




મંત્રીએ ઉમેર્યું કે આ એક દિવસ એ ગાડીઓ પલમોનરીતેન સીપીઆર તાલીમ ડોક્ટર સેલ ટીમ અને ગુજરાત ચેપ્ટરના સંયુક્ત યોજાશે જેમાં બે લાખથી વધારે શિક્ષકોની સીપીએ ટ્રેનિંગ આપવામાં આવશે જેમાં ગુજરાતની 37 મેડિકલ કોલેજો અને અન્ય 14 સ્થળો પર 2500 થી વધુ ડોકટરો અને તબીબી વેબસાઈ કો દ્વારા આ ટ્રેનિંગ સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટીકલની રીતે અપાશે મંત્રીએ વધુમાં ઉમેર્યું કે આ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં સવારે 10 થી સાંજે પાંચ કલાક સુધી યોજાશે જેમાં ડોક્ટર તજજ્ઞો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ તાલીમુંગીનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે.

મોબાઈલ નંબર લખી સર્ચ કરવું.

CPR તાલીમ સર્ટીફીકેટ માટે અહી ક્લીક કરો.


પ્રશ્નો-

1)CPR તાલીમ ક્યારે આપવામાં આવશે 

જવાબ- CPR તાલીમ 3 ડીસેમ્બર અને 17 ડિસેમ્બર ના રોજ રવિવારના દિવસે તાલીમ આપવામાં આવશે.

2)સીપીઆર તાલીમ પૂરી થયા બાદ સર્ટી આપવામાં આવશે?

જવાબ - હા

3) સીપીઆર તાલીમ નું પૂરું નામ શું છે?

 જવાબ -કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR)

4)- સીપીઆર તાલીમનું ઉદઘાટન કોણ કરશે?

જવાબ- CPR તાલીમ નું ઉદઘાટન રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીડોર  સાહેબ ગોધરા ખાતેની સિવિલ હોસ્પિટલ થી કરશે.

અગત્યની લીંક

CPR તાલીમ માટે રજીસ્ટ્રેશન માટેની લીંક : https://event.admssvc.com/ViewRegistration.aspx

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

close