![]() |
પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ની માહીતી |
સરકાર પશુપાલન માટે 3.20 લાખ રૂપિયાની લોન ગેરેંટી વગર આપી રહી છે. અરજી આ રીતે કરી શકો છો. ભારતની કેન્દ્ર સરકાર દેશમાં રહેતા તમામ નાગરિકો માટે તેમની આર્થિક સ્થિતિ સુધરે તેમના જીવનમાં આગળ વધે અને તેમને તમામ પ્રકારના લાભ મળે તે માટે અવારનવાર ઘણી બધી યોજનાઓ ચલાવતી હોય છે કેટલીક યોજનાઓ ભારતના યુવાન વ્યક્તિઓ માટે શરૂ કરવામાં આવી છે જેથી તેમની બેરોજગારી દૂર થાય તેમની આર્થિક સ્થિતિ સુધરે અને તેમના જીવનમાં પ્રગતિ કરે આજે આપણે આ લેખમાં એવી જ એક યુવાનો માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક યોજના વિશે વાત કરીશું આ યોજનાનો લાભ લઈને યુવાનો પોતાનો નાનો બિઝનેસ શરૂ કરીને તેમાંથી મોટી કમાણી કરી શકે છે.
પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ની માહીતી
તમને જણાવી દઈએ કે યોજનાનું લાભ માત્ર ગ્રામ્ય વિસ્તારના લોકો જ નહીં પરંતુ શહેરમાં રહેતા વ્યક્તિઓ પણ લઈ શકે છે આ યોજનાનું નામ પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે. આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા અમારા આ લેખને અંત સુધી વાંચો અને આવી જ નવી યોજનાઓ વિશે માહિતી મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવો.
1.5 લાખની પશુપાલન લોન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ભારતીય સરકાર કોઈ પણ પ્રકારની ગેરંટી વગર યુવાનોને બિઝનેસ કરવા માટે 1.5 લાખની વધારા ની લોન આપી રહી છે તમને જણાવી દઈએ કે યોજનાનો લાભ લેવા પશુપાલક ખેડૂત પાસે બે દૂધ આપતા પશુ હોવા જોઈએ સરકારી યોજનામાં પોતાના ક્રેડિટ લિમિટ વધારવા માટે બધી કાર્યવાહી પૂર્ણ કરીને પશુપાલકોને 3.20 લાખ સુધીની લોન આપી શકે છે. સરકાર ભેસ લેવા માટે રૂપિયા 60,000 ની અને ગાય લેવા માટે ₹40,000 ની લોન આપે છે.
જરૂરી દસ્તાવેજ
આ લોન લેવા માટે અરજદારી નીચે આપેલા દસ્તાવો ની જરૂર પડશે.
1)આધાર કાર્ડ
2)પાનકાર્ડ
3)પશુ આરોગ્યનું પ્રમાણપત્ર
4)જમીન દસ્તાવેજ
5)પાસબુક ની નકલ
6)પાસપોર્ટ સાઇઝ નો ફોટ ો
આ રીતે યોજનાનો લાભ મેળવો આયોજનનો લાભ લેવા સરકારી અરજી ફોર્મમાં માગેલી જરૂરી માહિતી ભરી અને તેની સાથે જરૂરી દસ્તાવેજ જેમકે બેંક પાસબુક ની ડિટેલ પાનકાર્ડ આધારકાર્ડ પશુ આરોગ્યનું પ્રમાણપત્ર સાથે જમા કરાવવાનું રહેશે.
આ લેખ પણ વાંચો
Railway Business Idea / રેલ્વે સાથે આ બિઝનેસ શરૂ કરો તમે દર મહિને 50000 રૂપિયા કમાઈ શકો છો
આ યોજના હેઠળ પશુપાલકોને કોઈપણ પ્રકારની ગેરંટી વગર 1.6 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે જો તમારે લોનની ક્રેડિટ લિમિટ વધારવી હોય તો માંગેલા દસ્તાવેજો આપીને ૩.૨૦ લાખની ક્રેડિટ લિમિટ તમે વધારી શકો છો ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવા અરજી કરતાં પહેલાં જે ખેડૂતો આ યોજનાનું લાભ લઈ રહ્યા છે તેમને પહેલા બેન પાસે જઈને માહિતી લેવી પડશે અરજી પ્રક્રિયા આ યોજનાનો લાભ લેવા માટે તમારી નજીકની બેંકમાં જઈ અરજી કરવી પડશે અરજી બેંક દ્વારા જો તમે પશુપાલન કરો છો અથવા ડેરી ફાર્મિંગ ચલાવો છો તો ચકાસણી કરવામાં આવશે આ ચકાસણી થઈ ગયા પછી તમને લોનની રકમ આપવામાં આવશે પશુપાલન લોન યોજનામાં પહેલા ખેડૂતોને 50000 ની લોન આપવામાં આવી હતી પરંતુ હવે તેમાં વધારો કરીને 1.5 લાખની લોન આપવામાં આવે છે
આ લેખ તમને ગમ્યો હોય તો તમારા ખેડુત મિત્રો ને શેર કરો. અને અમારા whatsapp group માં જોડાવો.
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.