Friday 15 December 2023

Bank of baroda bharati 2023 / બેંક ઓફ બરોડામાં ભરતી 2013

બેંક ઓફ બરોડામાં ભરતી 2013 / Bank of baroda bharati 2023
બેંક ઓફ બરોડામાં ભરતી 2013 / Bank of baroda bharati 2023



નમસ્કાર મિત્રો આજે અમે તમારી સામે bank of baroda ની ભરતી વિશે માહિતી લાવ્યા છીએ તેમાં 250 જગ્યાઓ માટે નવી ભરતી ની સૂચના બહાર પાડવામાં આવી છે આ જાહેર કરેલ સૂચના અનુસાર અરજી ઓનલાઇન કરવામાં આવશે આ જારી કરેલ સૂચનામાં તમને અરજી ફોર્મ ની તારીખ મર્યાદા ,શૈક્ષણિક લાયકાત અને અન્ય મહત્વપૂર્ણ માહિતી  પ્રદાન કરવામાં આવશે આ ભરતી માટે બેંક ઓફ બરોડા એ તેની સત્તાવાર વેબસાઈટ દ્વારા અરજી આમંત્રિત કરી છે અને તમે ડાઉનલોડ પણ કરી શકો છો ભરતી ની સૂચના નીચે મુજબ છે.



બેન્ક ઓફ બરોડા ભરતી 2023 / bank of baroda bharati 2023 


પોસ્ટ -સિનિયર મેનેજર 

શૈક્ષણિક યોગ્યતા- ગ્રેજ્યુએટ 

અરજી કરવાની અંતિમ તારીખ -26 ડિસેમ્બર 2023 

વેબસાઇટ- અહી ક્લીક કરો


મહત્વપૂર્ણ તારીખ 

આ ભરતી માટેની મહત્વની તારીખ 6 ડિસેમ્બર છે જે ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે અરજી કરવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર સુધી નક્કી કરવામાં આવી છે.


અરજી ફી

આ ભરતી માટે જનરલ કેટેગરી અને અન્ય પછાત કેટેગરી અને આર્થિક રીતે નબળા કેટેગરી માટે અરજી રૂપિયા 600 હશે જ્યારે અન્ય કેટેગરીના અરજદારો માટે 100 છે.


ભરતી વયમર્યાદા 

આ ભરતી માટે લઘુત્તમ વય 28 વર્ષ અને મહત્તમ વર્ષ 37 વર્ષ નક્કી કરવામાં આવી છે.સરકારી નિયમો મુજબ મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ આપવાની જોગવાઈ હોય છે.


શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે સિનિયર મેનેજરની 250 જગ્યાઓ ભરવામાં આવશે. લઘુતમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન તરીકે નક્કી કરવામાં આવી છે. અને અનુભવ પણ જરૂરી છે અને વધુ માહિતી માટે સત્તાવાર સૂચના જુઓ જેની લીંક નીચે આપેલી છે.


અરજી પ્રક્રિયા 

બેંક ઓફ બરોડા ભરતી માટે અરજદારોની ભરતી માટે ઓનલાઇન મોડમાં અરજી કરવાની છે આ માટે પહેલા તમારે બેન્ક ઓફ બરોડા બરોડા ની વેબસાઈટ ઉપર જવાનું છે વેબસાઈટ ઉપર પહોંચ્યા પછી ભરતીની નોટિફિકેશન ડાઉનલોડ કરી ધ્યાનપૂર્વક વાંચવાની છે પછી એપ્લાય ઉપર ક્લિક કરી અરજી ફોર્મ ઓનલાઇન એપ્લાય કરવાનું છે પછી ફી ચૂકવી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે અને પ્રિન્ટ કાઢી લેવાની છે નીચે મહત્વપૂર્ણ લીંક્સ આપેલી છે તે જોઈ લેવી.


મહત્વ પુર્ણ લીંક

નોટીફીકેશન-અહી ક્લીક કરો

ઓનલાઇન અરજી કરવા માટે-અહી ક્લીક કરો


પ્રશ્નો 

1)કઈ જગ્યાએ માટેની ભરતી છે

 જવાબ-સિનિયર મેનેજર બેન્ક ઓફ બરોડા 

2)કેટલી જગ્યાઓ માટે ભરતી છે

જવાબ-250 જગ્યાઓ 

3)કેટલા વર્ષે અરજી થઈ શકશે

 જવાબ-મિનિમમ 28 અને મેક્સિમમ 37 વર્ષ નોટિફિકેશન મુજબ અમુક વય છૂટછાટ મળવા પાત્ર છે 

4)અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત શું છે 

જવાબ-ગ્રેજ્યુએશન માં મિનિમમ 60% અનિવાર્ય છે


આ લેખ ગમ્યો હોયતો whats app group મા શેર કરો.

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

close