Wednesday 15 May 2024

Laptop Sahay Yojana Gujarat 2024 | લેપટોપ સહાય યોજન 2024: આ યોજના અંતર્ગત વિધાર્થીઓને લેપટોપ ખરીદવા માટે મળશે 1,20,000 ની સહાય



મિત્રો આજે આપણે અહીં લેપટોપ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને આ યોજનાની ખાસ વિશેષતાઓ શું છે તેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું. લેપટોપ સહાય યોજના નું મુખ્ય ધ્યેય આર્થિક રીતે પછાત વર્ગના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને લેપટોપ અને કોમ્પ્યુટર પ્રાપ્ત કરવાનો છે.


તમે ₹40,000 સુધીનો લેપટોપ ખરીદવા માંગો છો, તો તમને સરકાર તરફથી 80% સહાય આપવામાં આવશે અને રકમના 20 ટકા પૈસા તમારે ચૂકવવાના રહેશે.


જો તમે લેપટોપની કિંમત વધારે હોય એવું લેપટોપ ખરીદો છો તો તમને સરકાર તરફથી ચાર ટકા વ્યાજના દરે લોન આપવામાં આવશે. આ લોન ને તમે 60 માસિક હપ્તામાં ચૂકવી શકો છો અને જો તમે લોન ચૂકવવામાં લેટ થશો, તો તમને વધારાના 2.5% વ્યાજ દર આપવાના રહેશે. whatsapp ગ્રુપની લીંક- અહીંયા ક્લિક કરો


લેપટોપ સહાય યોજના ગુજરાત | Laptop Sahay Yojana Gujarat 2024


ગુજરાત રાજ્ય સરકારે ગરીબી ક્ષેત્રમાંથી આગળ વધવા અને શિક્ષણમાં મજબૂત કરવા માટે એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે. આ લેખમાં અમે તમને લેપટોપ સહાય યોજના 2024 વિશેની માહિતી આપીશું.


યોજનાનું નામ :લેપટોપ સહાય યોજના ગુજરાત | Laptop Sahay Yojana Gujarat 2024

વિભાગ : શ્રમ અને રોજગાર મંત્રાલય

યોજનાની શરુઆત: 2020

રાજ્ય : ગુજરાત રાજ્ય સરકાર

લાભાર્થી:ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ

યોજનાનો હેતુ :જનજાતિ ના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર અથવા લેપટોપ માટે તથા ધંધા કરવા માટે નાણાકીય લોન

લોન ની રકમ:₹1,50,000

વ્યાજદર:4%

અરજી પ્રક્રિયા :ઓનલાઇન 

સત્તાવાર વેબસાઈટ : અહીં ક્લીક કરો


લેપટોપ સહાય યોજનાનો ઉદ્દેશ્ય

ગુજરાત રાજ્ય સરકાર ₹1,50,000 ના લેપટોપની ખરીદી માટે એક યોજનાની શરૂઆત કરી છે. આ લેપટોપ સહાય યોજના વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે 80% ની સબસીડી આપશે. જ્યારે કુલ કિંમતના 20% તે વિદ્યાર્થીએ આપવા પડશે.


આ સહાય ના કારણે વિદ્યાર્થી સારી ગુણવત્તા વાળુ લેપટોપ ખરીદી શકશે. અત્યારના સમયમાં લેપટોપની કિંમત ₹15,000 થી શરૂ કરી ₹1,50,000 સુધીની હોય છે. જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ તેમ મોબાઇલ અને લેપટોપની માંગ વધી રહી છે.


અને અત્યારે લોકડાઉન થયું હતું જેના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે ઓનલાઇન સાધનોની ખૂબ જરૂર પડે છે. અને આ સમસ્યા ને જોતા ગુજરાત સરકારે લેપટોપ સહાય યોજના શરૂ કરી છે. આ યોજનાએ માં 6% ના વ્યાજ દર વિદ્યાર્થીને ₹40,000 ની નાણાકીય સહાય આપવામાં આવશે.


લેપટોપ સહાય યોજના માટેની પાત્રતા

  • વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવા જોઈએ.
  • આ યોજનાનો લાભ માત્ર એસસી વર્ગના વિદ્યાર્થીઓને મળશે.
  • જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • વિદ્યાર્થીની ઉંમર 18 વર્ષથી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • વિદ્યાર્થી ઓછામાં ઓછું 12મુ ધોરણ ભણેલ હોવા જોઈએ.
  • અરજી કરનાર વિદ્યાર્થીનો પરિવારનો કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતો હોવો ન જોઈએ.
  • તેની વાર્ષિક આવક 1,20,000 થી રૂપિયાથી વધારે હોવી ન જોઈએ. અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તે ₹1,50,000 થી વધારે ન હોવી જોઈએ.

લેપટોપ સહાય યોજનાની વિશેષતા

  • આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ લેવા માટે માત્ર 6% ના વ્યાજ દર સહાય આપવામાં આવશે.
  • દરેક લાભાર્થીને 60 હપ્તામાં આ લોન ચૂકવવાની રહેશે.
  • જો તમે આપેલ સમયમાં લોન ચૂકવતા નથી તો તમારે 6% ના વ્યાજ પર વધારે 2.5% પૈસા ભરવા પડશે.
  • આ લેપટોપમાં એકાઉન્ટિંગ સોફ્ટવેર, ટેલી અને GST સોફ્ટવેર એકદમ ફ્રીમાં પ્રિ ઇન્સ્ટોલ મળશે.

લેપટોપ સહાય યોજનાના લાભો

  • આ યોજના હેઠળ ₹1,50,00 રૂપિયાની અંદર કમ્પ્યુટર લેપટોપ કે તેના સંબંધિત ઉપકરણ ખરીદવા માટે લોન મળશે. લાભાર્થીને લોનના 10% આપવા પડશે.
  • જો તમે રૂપિયા 40,000 નું લેપટોપ ખરીદો છો.
  • તો તેમાં 80%  લેખે રૂપિયા 32000 સરકાર આપશે અને ₹8,000 એટલે કે 20% તમારે ચૂકવવાના રહેશે.
  • લેપટોપ સહાય યોજના હેઠળ સહાયની રકમ અને પૈસા ભરવાની રીત 
  • આદિજાતિ વિકાસ વિભાગ એસટી વર્ગનાં લોકો માટે યોજનાઓનો લાભ આપે છે. આ યોજના હેઠળ કોમ્પ્યુટર કે લેપટોપ ખરીદવા માટે કુલ ₹1,50,000 ની લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થી વિદ્યાર્થી કુલર લોનની રકમના 10% આપવાના રહેશે.

  • અરજદારને મળેલી લોન વ્યાજ સાથે 20 ત્રિમાસિક હપ્તામાં ચૂકવવાની રહેશે. અરજદારે લીધેલી લોનની ચુકવણીમાં ટાઇમ થતા 2% વધારાના દંડના વ્યાજ સાથે ચૂકવણી કરવાની રહેશે.


લેપટોપ સહાય યોજના જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • વોટર આઇડી કાર્ડ
  • રહેઠાણનું પુરાવો
  • જાતિનું પ્રમાણપત્ર
  • ઉમરનું પ્રમાણપત્ર
  • વાર્ષિક આવક નો દાખલો
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • કમ્પ્યુટર કોર્સ નું સર્ટિફિકેટ
  • રીટેલ સ્ટોરથી કોમ્પ્યુટર કે લેપટોપ વેચવાનો અનુભવ.
  • તમારી જમીનના 7/12 ના ઉતારા,8- અ વગેરે.

લેપટોપ સહાય યોજના અરજી પ્રક્રિયા

  • મિત્રો સૌ પ્રથમ તમારે ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની ઓફિસિયલ વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in/ પર જવું પડશે.
  • ત્યારબાદ હોમપેજ પર તમને લોન માટે અરજી કરો નામનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • હવે તમને જીટીડીસી નામનું નવું પેજ ખુલશે જેમાં તમે નવા રડાવશો તો તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
  • એકવાર તમારી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમે રજીસ્ટ્રેશન આઇડી થી લોગીન થશો.
  • ત્યારબાદ માય એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરીને તમે અરજી કરો નામનો વિકલ્પ પર આગળ વધો
  • હવે તમારો સ્વરોજગાર વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને જરૂરી નિયમો અને શરતો વાંચી અને આગળ વધ
  • ત્યારબાદ છેલ્લે તમારું લેપટોપ સહાય યોજના નું અરજી ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે.
  • અને છેલ્લે ફોર્મ ને સબમીટ કર્યા બાદ તમારે તમારી અરજીની ડાઉનલોડ કરી દેવાની રહેશે.
  • હેલ્પલાઇન નંબરો: +91 79 23253891, 23253893
  • ઈમેલ આઈડી: edgtdc@gujarat.gov.in

નોંધ : આ વેબસાઈટમાં તમને સરકારી ભરતી, સરકારની બધી જ મફત યોજનો, લેટેસ્ટ અપડેટ અને ગુજરાતના સમાચાર સૌથી પહેલા જાણવા મળશે. દરરોજ અપડેટ મેળવવા માટે અમારા Whatsapp Group માં જોડાવ જેથી તમને દરરોજ માહિતી મળી શકે. અમે આ બધી માહિતી અન્ય ઓફિસિયલ વેબસાઈટ માંથી લીધેલ હોય છે.


whatsapp ગ્રુપની લીંક- અહીંયા ક્લિક કરો

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

close